________________
( ૫ ) બનાવરાવ્યે છે. જ્યાં ઘણા સાધુ સાધ્વીએ ચાતુર્માસ કરે છે.
દીક્ષા વખતે લોકાને ઘેર પધરામણી થાય છે તે વતે ત્યાંના ઠાકરડા લેકા જેઓને મુનીશ્રી ઉપર અત્યંત પ્રેમ હતા તેમણે પણ મુનીશ્રીને પધરામણીનું આમંત્રણ કયું." જે તેમણે સ્વીકાર્યુ. પરંતુ આમંત્રણ કરવામાં તેઓને આશય કાંઇક જુદા જ પ્રકારના હતા. તેના આશય છગનલાલજીને ઉપાડી ક્રેાઇ જગ્યાએ સંતાડવા કે જયાંથી તેઓ નાસી છૂટી સાધુ થઇ શકે નહિ. જે વિચાર તેઓએ અમલમાં મુકયે. મુનીશ્રીને સંતાડયા પરંતુ મુનીશ્રીએ તેમને ઉપદેશામૃત આપી તેમના અજ્ઞાન તીમીરના પો દુર કર્યાં અને પછી તુરત જ દીક્ષા સ્વીકારી, છેવટે ગામથી છુટા પડતાં તેમણે ચમાર વિગેરે હલકી કામના લેાકેાને પણ ધમ આધ કરી તેને પણ માંસ મદીરા જેવાં દુ સના છેડાવ્યાં. તે હજી પણ જ્યાં છગનલાલજીનું ચાતુર્માંસ હાય છે ત્યાં દર્શનાર્થે દર સાલ જાય છે.
પરમ કૃપાળુ પરમાત્મા તેમના દીક્ષીત જીવનને દીર્ઘાયુ કરી યશસ્વી બનાવા એવી અમારી નમ્ર પ્રાથના છે. અસ્તુ.
લી. દાસાનુદાસ.
શા. ચીમનલાલ મણીલાલ. ડી ( ઉ. ગુજરાત. )