________________
૨ ૩૫
૧૭ના ધર્મના દશ લક્ષણ
ભૂમિકા : • દશલક્ષણ મહાપર્વ એક મહા-મંગલકારી પર્વ છે.
આત્મ-આરાધના અને આત્મભકિતનું આ મહાપર્વ વ્યકિત અને સમાજના
જીવનમાં સંયમ અને શાંતિની પ્રેરણાદેનાર મહા પ્રેરણા સ્તોત્ર છે. • આ પવિત્ર અવસરથી પ્રેરણા પામી જે જીવો ધર્મ સાર્થનામાં રત બને છે
તેમની કર્મ કાલિમા ધોવાઈ જાય છે, તેમનું જીવન પરમ ઉદાત્ત અને ઉજજવળ બને છે. તેઓ વીતરાગ-વિજ્ઞાન કે જે પરમ સુખની પ્રાપ્તિનું એકમાત્ર અમોઘ સાધન છે તે પ્રાપ્ત કરી મોક્ષમાર્ગમાં અગ્રેસર બને છે. ધર્મના દશલક્ષણો' એ ધર્મસાધનાના એકભાગરૂપ હોવાથી ધર્મનું સમ્યક
સ્વરૂપે પ્રસિદ્ધ કરે છે. • આ ધર્મના દશ લક્ષણ નીચે પ્રમાણે છે.
પક્ષ
પ્રતિપક્ષ * ઉત્તમ ક્ષમા
ક્ષમા
ક્રોધ * ઉત્તમ માર્દવ
નમ્રતા
માન ઉત્તમ આર્જવા સરળતા
માયા * ઉત્તમ શોચ
પવિત્રતા
લોભ * ઉત્તમ સત્ય
સત્યતા
અસત્યતા * ઉત્તમ સંયમ
નિયંત્રણ
અસંયમ * ઉત્તમ તપ
ત૫
"ઈન્દ્રિયો વિષય * ઉત્તમ ત્યાગ
ત્યાગ
દાન-પરિગ્રહ ક ઉત્તમ કિચન્ય અપરિગ્રહ
પરિગ્રહ * ઉત્તમ બ્રહ્મચર્ય બ્રહ્મચર્ય
અબ્રહ્મચર્ય ક્ષમા-માર્દવાઢિ આત્માના નિજ સ્વભાવ છે અને સ્વભાવ હોવાથી ધર્મ છે. ક્ષમાદિ-સ્વભાવી આત્માના આશ્રયે પ્રગટ થતી જે આત્માની નિર્મળ-નિર્દોષ,
શુદ્ધ સ્વભાવ-પર્યાય એ જ ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મ કહેવામાં આવેલ છે. • વાસ્તવમાં આ પ્રકારે કોઈ દશધર્મતો નથી પણ એકવીતરાગ રત્નત્રયસ્વરૂપ
ધર્મનાં આ દશ લક્ષણો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org