________________
. | ઝ સ નમઃ | અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર કેન્ફરન્સ ર૫મું રજત મહોત્સવ અધિવેશન અને
શ્રી વિજયવલ્લભ સ્મારક (દિલ્હી) પ્રતિષ્ઠા મહોત્સવ આમંત્રણ પત્રિકા
સમય નિવેદન કે અખિલ ભારતીય શ્રી જૈન શ્વેતાંબર કેન્ફરન્સનું ૨૫મું-રજત મહેસવ અધિવેશન દિલ્હીમાં તા. ૮ ૯-૧૦ ફેબ્રુઆરી ૧૯ના (સંવત ૨૦૪૫, મહા સુદ ૩-૪-૫) બુધવાર, ગુરૂવાર, શુક્રવારના દિવસોએ સુપ્રસિદ્ધ સમાજસેવક, દાનવીર શ્રી દીપચંદભાઈ એર ગાડીના બાર-એટ-લે) ના પ્રમુખસ્થાને મળશે. અધિવેશનનું ઉદ્દઘાટન મે. ઓસવાલ એગ્રો મિકસવાળા જાણીતા ઉદ્યોગપતિ શ્રી અ યરાજ ઓસવાલના શુભ હસ્તે કરવામાં આવશે. .
મુખ્ય મહેમાન તરીકે શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રેણિવર્ય શ્રેણિકભાઈ કસ્તુરભાઈ તથા ડે. એલ. એમ સિંગવી પધારશે
વિર માં જણાવતા આનંદ થાય છે કે, યુગવીર પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજયવલભસુરીશ્વરજી મહારાજની કૃપાદષ્ટિ હંમેશને માટે મેળવવાનોન્ફરન્સ સંસ્થા ભાગ્યશાળ થઈ હતી, તે સદગતની સ્મૃતિમાં ભારતની રાજધાની દિલ્હીમાં આંતરરાષ્ટ્રિય પર નિર્માણ પામેલા શ્રી ચહ્મવલ્લભ સંસ્કૃતિ મંદિર (વિજયવલભ સ્મારક)ના પ્રાંગણમાં ભગવાન શ્રી વાસુપુજ્ય સ્વામી જિનાલયમાં ચતુર્મુખ જિનબિબની અંજનશલાકા અને પ્રતિષ્ઠા તથા મુખ્ય પ્રાસાદમાં યુગદા આચાર્યશ્રી વિજયવલ્લભ સુરીશ્વરજી મ. સા. ની ગુરૂપ્રતિમાની સ્થાપન નિમિતે એક પ્રવ્ય મહોત્સવ ગચ્છાધિપતિ પુજ્ય આચાર્ય શ્રી વિજય ઈન્દ્રદિન સુરીશ્વરજી મ.સા. આદિની પાવન નિશ્રામાં તા. 1 ફેબ્રુઆરી થી ૧૧ ફેબ્રુઆરી ૧૯૮૯ દરમિયાન યોજાયેલ છે.
[, આ વિશાળ સમાપયેગી “વલ્લભ સ્મારક” ને શિલાન્યાસ નવ વર્ષ પહેલા થયેલ, તે પ્રસંગે શ્રી આત્મવલબ પરંપરાના ગચ્છાધિપતિ પુજ્ય આચાર્ય શ્રી વિજય સમુદ્રસુરીશ્વરજી મ. ની આજ્ઞાનુવતી સ્વ. મહતરા સાધ્વીજી મૃગાવતી શ્રીજી મહારાજની શુભ નિશ્રામાં કોન્ફરન્સનું અમું અધિવેશન મળ્યા બાદ યોગાનુગ એ સ્થાને યુગવીર આચાર્યશ્રીના પટ્ટધર પુજ્ય આચાર્ય શ્રી વિજ્યઈન્દ્રન્નિસુરીશ્વરજી ભ. ની શુભ નિશ્રામાં ૨૫મું (રજત મહોત્સવ) અધિવેશન ભરવા ભાગ્યશાળી થયા છીએ. આ શુભ પ્રસંગમાં એકસો ઉપરાંત સાધુસાધ્વીજી મહારાજની ઉપસ્થિતિ પ્રાપ્ત થનાર છે.
સર ત ભારતના તાબર મુર્તિપુજક જન સમાજના સમમ હિતને સ્પર્શતા પ્રશ્નોનું અવલોકન કરવા સાથે વ્યવહારિક નિર્ણયો આ લિંવેશ માં કરવામાં આવશે.' | એ હાસીક આ અધિવેશનમાં (૨૫માં રજત મહોત્સવ) તથા પ્રતિષ્ઠાદિ આદિ મહોત્સવમાં અવશ્ય પધારવા આગ્રહપુર્વક વિનંતી છે.
, થા કિ સંઘ, મંડળ અથવા સંસ્થાની સભા બોલાવીને નિયમાનુસાર પ્રતિનિધિઓના નામ સાથેના ફોર્મમાં ભરીને મુંબઈના કાર્યાલય ઉપતા. ૧૫-૧-૮૯ પહેલા (તરત જ) મોકલી આપવા વિનંતી છે. અમને ખાતરી છે કે આપના સંઘ તથા અન્ય સ્થળોએથી આપ સારી સંખ્યામાં પ્રતિનિધિઓ (ડેલીગેટો) ઉપસ્થિત રહી સેવાના કાર્યને યશસ્વી બનાવો,
નોંધ:- સંસ્થાના પ્રતિનિધિઓ વિષય વિચારણીય સમિતિમાં જે ઠરાવો રજુ કરવા ઈચ્છતા હોય તે ઠરાવોનો ખરડો મુંબઈના II સરનામે તા. ૧૫-૧-૮૯ પહેલા મોકલી આપવા વિનંતી છે. તે પછી આવેલા ઠરાવો વિષય વિચારણીય. સમિતિમાં
તે રજુ કરવા દેવામાં આવશે નહિ. પ્રત્યુતર તુરત મોકલવા વિનંતી છે. અધિવેશનમાં આપ ઉપસ્થિત ન રહી શકો તે આપને સંદેશા અવશ્ય મોકલશે. મુખ્ય કાર્યાલમ:
લિ. સંઘ સેવા, અ. ભા. જે તાબર કોન્ફરન્સ
રામલાલ જૈન
રાજકુમાર કે, જૈન ગેડી બિલ્ડીંગ, રજે માળે,
પ્રમુખ, સ્વાગત સમિતિ સિકંદરલાલ જૈન-એડવોકેટ ૨૧૯IA #ીક સ્ટ્રીટ, મું" -૪૦૦૦૦૨.
શ્રીપાલજી જૈન-લુધિયાણા - કાન્તિલાલ ડી. કેરા ફોન : ૮૫૧ ૬૨ ૭૩
સુખચેનલાલ જૈન-દિલ્હી જયંતભાઈ એમ. શાહ di? : HINDSANGHA
રાજકુમારજી જૈન-ફરિદાબાદ મંત્રીઓ, સ્વાગત સમિતિ BOL BAY-400002
વી. સી. જેન-દિલ્હી, મનહરલાલ જૈન હિલી અધિવેશન આ પ્રતિષ્ઠા સ્થળ :
ઉપપ્રમુખે, સ્વાગત સમિતિ સુદર્શનલાલ જૈન-દિલ્હી શ્રી આત્મવલસંસ્કૃતિ મંદિર,
કોષાધ્યક્ષ, સ્વાગત સમિતિ ૨, કે. એમ. જી. ટી. કરનાલ રોડ, દિહી-૧૧ (ઈન્ડિયા) તાર : SHODHPEETH-DELHI-II0007