Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
ન.રા. નલિન રાવળ
કવિ, વિવેચક. અંગ્રેજીના પ્રાધ્યાપક, બી. ડી. આર્ટ્સ
કોલેજ, અમદાવાદ નિ.. નિરંજના વોરા
વિવેચક. સંદર્ભ સહાયક, ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, સંશોધન સહાયક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
૫.ના. પરેશ નાયક
નવલકથાકાર, વિવેચક. ૫૨૪૯૮, ગ્રીનપાર્ક એપાર્ટ-
મેન્ટ, નારણપુરા, અમદાવાદ પા.માં. પારુલ માંકડ
સંશોધન સહાયક, લા. દ. ભારતીય વિદ્યાભવન,
અમદાવાદ પ.ભ. પુષ્પા ભટ્ટ
સંપાદક. પ્રાધ્યાપક, આ ઍન્ડ કોમર્સ કોલેજ,
કપડવંજ પ્ર.ત. પ્રભાશંકર તેરૈયા
વિવેચક. નિવૃત્ત પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પ્ર.દ. પ્રવીણ દરજી
કવિ, વિવેચક. પ્રાધ્યાપક, આર્સ ઍન્ડ કોમર્સ
કોલેજ, લુણાવાડા પ્ર.૫. પ્રમોદકુમાર પટેલ
વિવેચક. પ્રાધ્યાપક, અનુસ્નાતક ગુજરાતી વિભાગ,
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર પ્ર.બ. પ્રસાદ બ્રહ્મભટ્ટ
વિવેચક, નવલકથાકાર. પ્રાધ્યાપક, આર્ટ્સ ઍન્ડ
કોમર્સ કોલેજ, ઈડર પ્ર.મ. પ્રફુલ્લ મહેતા
વિવેચક. પ્રાધ્યાપક, એચ. કે. આર્ટ્સ કોલેજ,
અમદાવાદ બજિ. બળવંત જાની
વિવેચક. પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર
યુનિવર્સિટી, રાજકોટ બાદ, બટુક દલીચા
વિવેચક. પ્રાધ્યાપક, ગવર્નમેન્ટ આર્ટ્સ કૉલેજ,
સુરેન્દ્રનગર બ.૫. બહેચરભાઈ પટેલ
નવલકથાકાર, વિવેચક. આચાર્ય, આર્સ ઍન્ડ કોમર્સ કોલેજ, વિરમગામ
બા.મ. બારીન મહેતા
કવિ, નવલકથાકાર. નહેરુ ફાઉન્ડેશન, અમદાવાદ ભ.ભ. ભરત ભટ્ટ
વિવેચક. પ્રાધ્યાપક, લેકભારતી ગ્રામ વિદ્યાપીઠ,
સણોસરા ભા.જા. ભાનુમતી જાની
નવલકથાકાર, પ્રાધ્યાપક, એમ. પી. આર્ટ્સ ઍન્ડ
કમર્સ કોલેજ, અમદાવાદ ભૂજી. ભૂપેન્દ્ર સુરતી
વિવેચક. પ્રાધ્યાપક, નવયુગ પાર્ટ્સ કોલેજ, સુરત મ.પ. મણિલાલ પટેલ
કવિ, નવલકથાકાર, વિવેચક. પ્રાધ્યાપક, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી,
વલ્લભવિદ્યાનગર મ.પા. મધુસૂદન પારેખ
હાસ્યનિબંધકાર, વિવેચક. નિવૃત્ત અધ્યાપક, એચ. કે.
આર્ટ્સ કોલેજ, અમદાવાદ મ.સ. મનસુખ સલ્લા
વિવેચક, આચાર્ય, લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ, સણોસરા મૃ.મા. મૃદુલા માત્રાવાડિયા
સંદર્ભ સહાયક, ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી
સાહિત્ય પરિષદ, અમદાવાદ મો.૫. મોતીભાઈ પટેલ
વિવેચક, આચાર્ય, બી. ઍડ. કોલેજ, સુરેન્દ્રનગર મે.શે. મોહમ્મદ શેખ
વિવેચક. પ્રાધ્યાપક, સાબરકાંઠા આર્ટ્સ ઍન્ડ
કોમર્સ કોલેજ, પ્રાંતિજ યા.દ. યાસીન દલાલ
પત્રકાર. પ્રાધ્યાપક, એ. ડી. શેઠ પત્રકારત્વ ભવન,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ૨.ઠા.
રવીન્દ્ર ઠાકોર વિવેચક. નિવૃત્ત આચાર્ય, શ્રીમતી સગુણા સી. યુ.
આર્ટ્સ કોલેજ ફોર ગર્લ્સ, અમદાવાદ રાત્રિ. રમેશ ત્રિવેદી
વાર્તાકાર. સુપરવાઈઝર, શ્રીમતી એસ. એમ. ખમાર
ગર્લ્સ હાઈસ્કૂલ, કડી ૨.દ. રસિકભાઈ દવે
વિવેચક. પ્રાધ્યાપક, ભાષાસાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર
યુનિવર્સિટી, રાજકોટ ૨.૫. રમણ પાઠક
વાર્તાકાર, વિવેચક. નિવૃત્ત અધ્યાપક, આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, ચીખલી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 654