Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 11
________________ देवाभियोगतोऽयं नेमिर्गुप्त: कदाचिदर्थदर्यां । मदनेन चैत्यनिहित: स जयति गिरिनारगिरिराजः ।। १४ ॥ ચૈત્યમાં રહેલી શ્રી નેમનાથ ભગવાનની મૂર્તિ મદન શ્રાવકે દેવતા અભિયોગથી એક વખત જ્યાં ગુફામાં ગુપ્ત કરી હતી, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે.૧૪ . वलभीभगें शक्रादिष्टामम्बाछन्नरत्नकांतिरिह । श्रीनेमिदिप्ततनुः स जयति गिरिनारगिरिराजः ।।१५ ॥ વલ્લભીપુરનો ભંગ થયો ત્યારે ઈન્દ્રના આદેશથી અંબા દેવીએ દેદીપ્યમાન એવી શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાની કાન્તિ જ્યાં ઢાંકી દીધી તે ગિરનાર જય પામે છે. તે ૧૫. सोऽयं श्रीनेमिविभुः, द्विसहस्र वीरत: पुनर्दीप्तः । भविताऽत्र हेमचैत्ये, स जयति गिरिनारगिरिराजः ॥ १६ ।। તે આ શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ શ્રી મહાવીર સ્વામિ ભગવાનના નિર્વાણથી બે હજાર વર્ષે સોનાના ચૈત્યમાં પુનઃ દીપ્તિમાન બની છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. તે ૧૬ . स्वर्गे सुरेन्द्रपुज्य: श्रीनेमि: पंचमारपर्यंते । उत्सर्पिण्या पुनरिह, स जयति गिरिनारगिरिराजः ।। १७ ।। પાંચમા આરાનાં અંતે શ્રીનેમનાથ ભગવાનની મૂર્તિ દેવલોકમાં પુજ્ય થશે અર્થાત્ પાંચમા આરા પછી મૂર્તિને ઈન્દ્રદેવલોકમાં લઈ જશે અને ત્યાં પુજશે, પછી ઉત્સર્પિણી કાલમાં પુન: અહિં પુજાશે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. તે ૧૭ | श्रीपद्मनाभमुख्या द्वाविंशतिरिह जिनास्तु सेत्स्यति। कल्याणत्रिकमुभयोः स जयति गिरिनारगिरिराजः ।। १८ ॥ આવતી ચોવીસીના શ્રી પદ્મનાભ આદિ બાવિસ તીર્થકરો આ ગિરિ ઉપર મોક્ષ પામશે જ્યારે વેવીશમા અને ચોવીસમા શ્રી અનંતવીર્ય અને ભદ્રકૃત ભગવાનના દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ કલ્યાણક થશે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૧૮. ગિરનાર ગ્રંથોની ગોદમાં જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 118