Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 24
________________ श्रीशिवासूनुदेवस्य पादुकात्र निरीक्षिता स्पृष्टाऽर्चिता च शिष्टानां पापव्यूह व्यपोहति।। ६ ।। દર્શન કરવાથી સ્પર્શ કરવાથી અને પુજા કરવાથી શ્રી નેમિનાથ ભગવાનની પાદુકા શિષ્ટ માણસોના પાપ સમુદ્રનો નાશ કરે છે. / ૬ . प्राज्यं राज्यं परित्यज्य जरत्तृणमिव प्रभुः । बन्धून् विधूय च स्निग्धान् प्रपेदेऽत्र महाव्रतम् ।। ७ ।। જુના ઘાસના તણખલાની જેમ મોટા રાજ્યને અને સ્નેહવાળા બંધુઓને છોડીને અહીં આગળ પ્રભુ નેમિનાથ મહાવ્રત સ્વીકારેલા || ૭ | __ अत्रैव केवलं देवः स एव प्रतिलब्धवान् । जगज्जनहितैषी स पर्यणैषीच्च निवृतिम् ॥ ८ ॥ આ ગિરિ ઉપર જ નેમનાથ દેવે કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું અને જગતના જીવોના હિતની ઈચ્છાવાળા તે પરમાત્મા નિવૃતિ (મોક્ષ) નારીને પરણ્યા. | ૮ अत एवात्र कल्याणत्रयमंदिरमादधे। श्रीवस्तुपालो मंत्रीशश्चमत्कारितभव्यहृत् ।। ९ ।। એથી આ સ્થલે કલ્યાણકવય નામનું જિનાલય ભવ્ય જીવોના હૃદયને ચમત્કાર પમાડનાર વસ્તુપાલ મંત્રીએ કરાવ્યું. / जिनेन्द्रबिम्बपूर्णेन्द्रमण्डपस्था जना इह। श्रीनेमेमज्जनं कर्तुमिन्द्रा इव चकासति ।। १० ।। જિનેશ્વરનાં બિમ્બોથી પરિપુર્ણ એવા ઈન્દ્રમંડપમાં અભિષેક કરતા માણસો નેમનાથ ભગવાનનો અભિષેક કરવા ઈન્દ્રો આવ્યા ન હોય તેમ શોભે છે. આ ૧૦ || गजेन्द्रपदनामास्य कुण्डं मण्डयते शिरः। सुधाविधैर्जले: पूर्ण स्नानार्हत्स्नपनक्षमैः ॥ ११ ॥ સ્નાન અને અભિષેક ને યોગ્ય અમૃત સરખા પાણી વડે પૂર્ણ એવું ગજેન્દ્રપદ નામનો કુંડ આ ગિરનારના શિખરને શોભાવે છે. મેં ૧૧ | ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118