Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 74
________________ नेमिनिर्वाणतोऽब्दानां द्विसहस्रे गते सति । अम्बासान्निध्यतो हेम- बलानकादवाप्य च ॥८९६ ॥ रत्नाह्वः श्रावको नेमेर्बिम्बं वज्रमयं ततः । पूजयिष्यति भक्त्याऽत्रार्चयिष्यन्ति च मानवाः ।।८९७ ।। उक्तञ्च शत्रुञ्जयमाहात्म्ये 'द्विसहस्रीमतिक्रम्य वर्षाणामतिदुःखदाम् । अस्मन्निर्वाण-समयादम्बादेशाद्वणिग्वरः । ततोऽप्यानीय रत्नाह्व एतां सम्पूजयिष्यति । पुनः रैवतकेऽत्रैव सुप्रसादां सुवासनः ।।८९८।। પત્તના स्थित्वा लक्षं सहस्राश्च समास्तिस्रः शतद्वयम् । पञ्चशतं तथात्रासौ तिरोधास्यत्यतः परम् ॥८९९ ।। दुःषमाकाले तां नेमिप्रतिमां किल । लात्वाम्बिका सुरी वार्द्धा पूजयिष्यति भावतः ॥ ९००॥ અર્થ :- ઉજ્જયંતગિરિના શિખર ઉપર જેમનાં દીક્ષા-જ્ઞાન ને મોક્ષ થયા છે તે ધર્મચક્રવર્તી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું, જ્યાં અરિહંત પ્રભુનું એકપણ કલ્યાણક થાય તેને મુનિઓ તીર્થ કહે છે. ગિરનાર તો તેથી પણ અધિક છે. ભગવંતનાં ચરણો વડે પવિત્ર થયેલી રૈવતગિરિની રજ ચારેતરફથી જોડાયેલી શુદ્ધિ કરનારા ચૂર્ણથી ઉત્પન્ન થયેલી હોય તેવી રીતે પવિત્ર કરે છે. જડ એવાં વૃક્ષો, પથ્થરો, ભૂમિ-વાયુપાણીને અગ્નિકાયના જીવો અહીં કેટલાક દિવસો વડે કલ્યાણને પામશે. તપ અને ક્ષમા વડે યુક્ત-સમતારસથી વ્યામ-એવા જીવો ધાતુમય શરીરને છોડીને મોક્ષને પામે છે. જેમ પારસમણિવડે સ્પર્શ કરાયેલું લોઢું સુવર્ણપણાને પામે છે. તેમ આ તીર્થના સ્પર્શથી પ્રાણી જ્ઞાનરૂપને ભજનારો થાય છે, કેવલજ્ઞાનમય થાય છે. एकान्तदुः જેવી રીતે મલયગિરિ પર્વતમાં બીજાં વૃક્ષો પણ ચંદનપણાને પામે છે. તેવી રીતે અહીંયા પાપી પ્રાણીઓ પણ પૂછ્યતાને પામે છે. ત્રણ જગતમાં શ્રી નેમિનાથ સરખા ગિરનાર: ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only ૬૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118