Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 99
________________ स्वयंकारितश्रीशत्रुञ्जयावतारतीर्थे प्रभूत-प्रभावनां विधाय, कल्याणत्रयचैत्ये वर्यसपर्यादिभिस्तदुचितीमाचर्य, स मन्त्री यावत्तृतीये दिनेऽवरोहति तावदुभाभ्यां दिनाभ्यां निष्पन्ने पौषधौकसि मन्त्रिणा समं गुरवस्तत्र समानीतास्तान् प्रशशंसुः; पारितोषिकदानेनानुजगृहुः ।। १८७।। અર્થ :- શ્રી પાલીતાણામાં વિશાળ પૌષધશાળા કરાવી, પછી શ્રીસંઘ સાથે મંત્રીશ્રી ઉજ્જયન્ત (ગિરનાર) આવ્યા. ત્યારે ત્યાં ગિરનારની તળેટીમાં તેજલપુર ગામમાં નવો ગઢ બંધાવેલો જોઈને તથા તેમાં આશરાજ વિહાર અને જેને ઉપમા ન આપી શકાય એવું કુમારદેવી સરોવર જોઈને (ખુશ થયેલા) મંત્રીને સેવકોએ “બંગલામાં પધારો” એમ કહ્યું એટલે “શ્રી ગુરૂને યોગ્ય પૌષધાળા છે કે નહિ?”એમ મંત્રીએ પૂછતાં “એ તૈયાર થાય છે એવું સાંભળીને અવિનયથી ડરતા મંત્રી બહાર ઉભા કરેલા તંબુમાં ગુરૂ સાથે રહ્યા. અને સવારે ગિરનાર ઉપર ચડીનેમિનાથના ચરણકમળને પૂજીને પોતે કરાવેલા શત્રુંજયાવતાર (શ્રી આદિનાથ)ના મંદિરમાં પુષ્કળ પ્રભાવના કરીને તથા ત્રણ કલ્યાણ (જન્મદીક્ષા તથા કેવળજ્ઞાન)ના ચૈત્યમાં યોગ્ય પૂજા કરી મંત્રી ત્રીજે દિવસે ગિરનાર ઉપરથી નીચે ઉતરી જુએ છે તો બે દિવસમાં પૌષધશાળા તૈયાર થઈ ગયેલી એટલે મંત્રી સાથે ગુરૂને પણ ત્યાં લઈ આવ્યા. ગુરૂએ એ ઝડપથી કરેલાં કામની પ્રશંસા કરી તથા ઈનામ આપી અનુગ્રહ કર્યો. अथ धामणउलिग्रामे वास्तव्यो धाराभिधानः कोऽपि नैगमः श्रिया वैश्रवणस्पर्धिष्णुः सङ्घाधिपत्यमासाद्य माद्यद्दविणव्ययव्यतिकरजीवितजीवलोक: पञ्चभिरङ्गजैः समं श्रीरैवताचलोपत्यकायां विहितावासः, दिगम्बरभक्तेन केनापि गिरिनगरराज्ञा सिताम्बरभक्त इति स स्खल्यमानस्तद्वयोः सैन्ययोः समरसंरम्भे प्रवर्त्तमाने सति अमानेन रणरसेन युध्यमाना देवभक्त्यातिशयवल्लभतया प्रोत्साहितसाहसा विपद्य ते पञ्च पुत्रा: पञ्चापि क्षेत्रपतयो बभूवुः । तेषां क्रमेण नामानिकालमेघ:१, मेघनाद: २, भैरव: ३, एकपद: ४, त्रैलोक्यपाद: ५, इति बभूवुः । तीर्थप्रत्यनीकं पञ्चतां नयन्तस्ते पञ्चापि गिरेः परितो विजयन्ते स्म।। २२६ ।। अथ तत्पिता धाराभिधान एक एवावशिष्ट: कन्यकुब्जदेशे गत्वा श्रीबप्पभट्टिसूरीणां व्याख्याक्षणप्रक्रमे श्रीसङ्घस्याज्ञां दत्तवान्-'यड्रैवतकतीर्थे दिगम्बरा: कृतवसतय: सिताम्बरान् पाषण्डिरूपान् परिकल्प्य पर्वतेऽधिरोढुं न ददति, अतस्तान् निर्जित्य गिरनारः अंथोनी गोमा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118