Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 78
________________ વિ.સં.૧૨૪૧માં શ્રી સોમપ્રભાચાર્ય વિરચિત કુમારપાલ પ્રતિબોધ પ્રથમ-પ્રસ્તાવ रागदोसविमुक्को चिरसेवियनाणदंसणचरित्तो। निच्छयनएण तित्थं अप्प च्चिय वुच्चए जइ वि ।। २०० ।। तह वि हु ववहारनयेण जो पएसो पणट्ठवावाण। तित्थंकराण पाएहिं फरिसिओ सो परं तित्थं ।। २०१॥ અર્થ:- નિશ્ચયનયથી રાગદ્વેષથી મૂકાયેલો અને લાંબા કાળથી લેવાયેલા જ્ઞાન, દર્શન, ચારિત્ર યુક્ત આત્મા જ તીર્થ છે. તો પણ વ્યવહારનયથી નષ્ટ થયેલા પાપવાળા તીર્થકરના પગવડે સ્પર્શાવેલ જે પ્રદેશ તે ઉત્કૃષ્ટ તીર્થ છે. इह दिक्खापडिवत्ती नाणुप्पत्ती वि मुत्तिसंपत्ती। नेमिस्स जेण जाया तेणेसो तित्थमुज्जिंतो ॥२०२।। અર્થ :- જે કારણથી આ ઉજ્જયંત ઉપર ભગવાન નેમિનાથજીને દીક્ષાની સંપત્તિ પ્રાપ્ત થઈ છે તે કારણથી અહીં દીક્ષાની પ્રતિપત્તિને કરે છે. (એટલે કે દીક્ષા સ્વીકારે છે) તેને મુક્તિની સંપત્તિની અનુપત્તિ નથી (એટલે કે તેને અવશ્ય મુક્તિ પ્રાપ્ત થાય છે.) તેથી નેમિનાથ ભગવાનના પત્ની રામતીજીએ આ ઉજ્જયંત તીર્થમાં દીક્ષા ગ્રહણ કરીને મુક્તિને પ્રાપ્ત કરી. દ્વિતીય-પ્રસ્તાવ रन्ना भणियं-भयवं ! सुरट्ठविसयम्मि अत्थि किं तित्थं ? तो गुरुणा वागरियं-पत्थिव ! दो तत्थ तित्थाई॥ जत्थ सिरिउसभसेणो पढमजिणिंदस्स गणहरो पढमो। ગિરનાર ગ્રંથોની ગોમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118