Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 82
________________ શ્રી ક્ષેમરાજ મુનિ વિરચિત ઉપદેશ સપ્તતિ "षड्विंशतिविंशतिषोडशदशद्वियोजनधनु:शतोच्चशराः । अवसर्पिणीषु य: खलु, स जयति गिरिनारगिरिराजः ।।१।। यदतीतचतुर्विंशतिनमीश्वराद्या इहाऽष्ट जिनपतयः । कल्याणकत्रिकमापु:, स जयति गिरिनारगिरिराजः ।।२।। श्रीब्रह्मेन्द्रकृतेयं, श्रीनेमेर्मूर्तिरमरगणपूज्या। विंशतिसागरकोटी, स जयति गिरिनारगिरिराजः ॥३॥ અર્થ - અવસર્પિણી કાળમાં છએ આરામાં અનુક્રમે ૨૬ યોજન, ૨૦ યોજન, ૧૬ યોજન, ૧૦ યોજન, ૨ યોજન, ૧૦૦ ધનુષ ઉચો રહેનારો ગિરનાર ગિરિરાજ ખરેખર જય પામે છે. તે ૧ / અતીત ચોવીશીનાનમિનાથ ભગવાન વગેરે આઠ ભગવાનના ત્રણ-ત્રણ કલ્યાણકો થયા છે તે ગિરનાર ગિરિરાજ જય પામે છે. ૨ શ્રી બ્રહેન્દ્ર વડે બનાવેલી, દેવોના સમૂહ વડે વીસ કરોડ સાગરોપમ સુધી પૂજાયેલી આ શ્રી નેમિનાથ ભગવાનની મૂર્તિ જ્યાં છે તે શ્રી ગિરનાર ગિરિરાજ જય પામે છે. આવા ગિરનાર ગ્રંથોની ગોમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118