Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 34
________________ उज्जिंते नाणसिला विक्खाया तत्थ अत्थि पाहाणं। ताणं उत्तरपासे दाहिणयअहोमुहो विवरो ॥ ३६।। ઉજ્જયંત ઉપરની જ્ઞાનશિલા પ્રતિમા છે. ત્યાં આગળ પાષાણો છે. તેની ઉત્તર દિશા પાસે જમણી બાજુ નીચે ગુફા છે. . ૩૬ / तस्स य दाहिणभाए दसधणुभूमीइ हिंगुलयवण्णो। अत्थि रसो सयवेही विंधइ सुव्वं न संदेहो ।। ३७ ।। તેના દક્ષિણ ભાગમાં દશ ધનુષ જતાં હિંગુલ વર્ણવાળો શતવધી રસ છે. જે તાંબાને વિંધીને સોનું બનાવે છે. ૩૭ . उसहरिसहाइकूडे पाहाणा ताण संगमो अत्थि। गयवरलिंडाकिण्णा मज्झे फरिसेण ते वेही ॥ ३८ ॥ ઋષભાદિ કુંટોમાં પાષાણનો મોટો સમુહ છે, હાથીની છાલી =લાદ સાથે તે પાષાણનો સ્પર્શ કરતાં સોનું બને છે. તે ૩૮ / जिणभवणदाहिणेणं नउईधणुहेहिं भूमिजलुअयरी। तिरिमणुअरत्तविद्धा पडिवाए तंवए हेमं ।। ३९ ।। જિન ભવનના દક્ષિણ દિશા નેવુ ધનુષ જતાં, ત્યાં જલુચરી માટી આવે છે. તિર્યંચ અને મનુષ્યના લોહીથી વિંધાયેલી તે માટી ઉપરથી પડવાથી સોનું થાય છે. જે ૩૯ | वेगवई नाम नई मणसिलवण्णा य तत्थ पाहाणा। सुव्वस्स पंचयेहं सवंति धमिआ तयं सिग्धं ॥ ४० ॥ વેગવતી નામની નદીમાં પારાના વર્ણના પાષાણો છે, જે તાંબાને ધમવાથી પાંચ પ્રકારના વેધ કરતા ઝરવા માંડે છે અને જલ્દીથી સોનું બને છે. મેં ૪૦ || इय उज्जयंतकप्पं अविअप्पं जो करेइ जिणभत्तो। कोहंडिकयपणामो सो पावइ इच्छिअं सुक्खं ।। ४१ ।। આ ઉજજયંત નામના કલ્પને કોલંડિ અંબિકા પ્રણામ કરીને જે જિનેશ્વરનો ભક્ત વિકલ્પ વિના કરે છે તે ઈચ્છિત સુખને પામે છે. તે ૪૧ | ----- -- - ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118