Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 26
________________ न स वृक्षो न सा वल्ली न तत्पुष्पं न तत्फलम्। नेक्ष्यतेऽत्राभियुक्तैर्यदित्यैतिह्यविदो विदुः ।। १८ ।। એવા કોઈ વૃક્ષ, વેલડી, ફળ-ફુલ નથી જે અહીં વનખંડમાં ઉપયોગવાળા વિદ્વાનો વડે ન દેખાય અને ન જાણે || ૧૮ ।। राजीमती गुहागर्भे कैर्न नामात्र वन्द्यते ? | रथनेमिर्ययोन्मार्गोत्सन्मार्गमवतारितः ।। १९ ।। જેણી વડે રથનેમિને ઉન્માર્ગથી સન્માર્ગે લવાયા એવા ગુફામાં રહેલા રાજીમતી કોના વડે ન વંદાયા ? || ૧૯ ॥ છે. पूजास्नपनदानानि तपश्चात्र कृतानि वै । सम्पद्यन्ते मौक्षसौख्यहेतवो भव्यजन्मिनाम् ।। २० ।। અહીં આગળ કરાતાં પુજા, સ્નાન, દાન અને તપ વિ. મોક્ષ સુખના હેતુ માટે થાય ॥ ૨૦ ॥ दिग्भ्रमादपि योऽत्राद्रौ क्वाप्यमार्गेऽपि सञ्चरन् । सौऽपि पश्यति चैत्यस्था जिनार्चा: स्नपितार्चिता: ।। २१ ।। દિશાભ્રમથી પણ જો કોઈ આ પર્વત ઉપર કોઈ પણ આડા અવડા માર્ગે ચાલતા હોય તો પણ તે ચૈત્ય માં રહેલી સ્નાન કરાયેલી, પુજાયેલી જિનેવરની મૂર્તિઓના દર્શન $299.11 29 11 काश्मीरागतरत्नेन कूष्माण्ड्यादेशतोऽत्र च । लेप्यबिंबास्पदे न्यस्ता श्रीनेमेर्मूर्तिराश्मनी ।। २२ । કાશ્મીરથી આવેલ રત્ન શ્રાવક વડે કુષ્માંડી અંબિકાદેવીના આદેશથી અહીં લેપમય મૂર્તિના ઠેકાણે પાષાણની નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરાઈ. ૨૨॥ नदीनिर्झरकुण्डानां खनीनां वीरुधामपि । विदांकरोत्वत्र संख्यां संख्यावानपि कः खलु ॥ २३ ॥ અહીં આગળ નદી, ઝરણાં, કુંડો, ખાણ, વેલડી લતાઓની સંખ્યાને કયો વિદ્વાન ગિરનાર: ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only ૧૯ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118