________________
न स वृक्षो न सा वल्ली न तत्पुष्पं न तत्फलम्।
नेक्ष्यतेऽत्राभियुक्तैर्यदित्यैतिह्यविदो विदुः ।। १८ ।।
એવા કોઈ વૃક્ષ, વેલડી, ફળ-ફુલ નથી જે અહીં વનખંડમાં ઉપયોગવાળા વિદ્વાનો વડે ન દેખાય અને ન જાણે || ૧૮ ।।
राजीमती गुहागर्भे कैर्न नामात्र वन्द्यते ? |
रथनेमिर्ययोन्मार्गोत्सन्मार्गमवतारितः ।। १९ ।।
જેણી વડે રથનેમિને ઉન્માર્ગથી સન્માર્ગે લવાયા એવા ગુફામાં રહેલા રાજીમતી કોના વડે ન વંદાયા ? || ૧૯ ॥
છે.
पूजास्नपनदानानि तपश्चात्र कृतानि वै ।
सम्पद्यन्ते मौक्षसौख्यहेतवो भव्यजन्मिनाम् ।। २० ।।
અહીં આગળ કરાતાં પુજા, સ્નાન, દાન અને તપ વિ. મોક્ષ સુખના હેતુ માટે થાય
॥ ૨૦ ॥
दिग्भ्रमादपि योऽत्राद्रौ क्वाप्यमार्गेऽपि सञ्चरन् ।
सौऽपि पश्यति चैत्यस्था जिनार्चा: स्नपितार्चिता: ।। २१ ।।
દિશાભ્રમથી પણ જો કોઈ આ પર્વત ઉપર કોઈ પણ આડા અવડા માર્ગે ચાલતા હોય તો પણ તે ચૈત્ય માં રહેલી સ્નાન કરાયેલી, પુજાયેલી જિનેવરની મૂર્તિઓના દર્શન $299.11 29 11
काश्मीरागतरत्नेन कूष्माण्ड्यादेशतोऽत्र च ।
लेप्यबिंबास्पदे न्यस्ता श्रीनेमेर्मूर्तिराश्मनी ।। २२ ।
કાશ્મીરથી આવેલ રત્ન શ્રાવક વડે કુષ્માંડી અંબિકાદેવીના આદેશથી અહીં લેપમય મૂર્તિના ઠેકાણે પાષાણની નેમિનાથ ભગવાનની મૂર્તિ સ્થાપન કરાઈ. ૨૨॥
नदीनिर्झरकुण्डानां खनीनां वीरुधामपि ।
विदांकरोत्वत्र संख्यां संख्यावानपि कः खलु ॥ २३ ॥
અહીં આગળ નદી, ઝરણાં, કુંડો, ખાણ, વેલડી લતાઓની સંખ્યાને કયો વિદ્વાન
ગિરનાર: ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
૧૯
www.jainelibrary.org