________________
જાણી શકે છે ? અર્થાત્ તેની ગણતરી કરવા કોઈ સમર્થ નથી. . ૨૩
आसेचनकरुपाय महातीर्थाय तायिने।
चैत्यालङ्कृतशीर्षाय नम: श्रीरैवताद्रये ॥ २४ ।। આ રૂપવાળા, અભિષેક કરનારને મુકિત દાયક, મહાતીર્થ રક્ષણ કરવાવાળા ચૈત્યોથી અલંકૃત છે. શિખર જેનું એવા રૈવતગિરિને નમસ્કાર થાઓ | ૨૪ |
स्तुतो मयेति सूरीन्द्रवर्णितावृजिनप्रभः। __ गिरिनारस्तारहेमसिद्धिभूमिसुदेऽस्तु वः ।। २५ ॥ દેવ અને ઈન્દ્રોથી વર્ણક કરાયેલ અને દેવતા સમાન પ્રભાવાળા આ ગિરનાર ગિરિરાજ જે મારા વડે સ્તુતિ કરાયેલ છે અને જે શ્રેષ્ઠ ચાંદી અને સુવર્ણ સિદ્ધિની ભૂમિ છે. એવો ગિરનાર ગિરિ તમારા માટે સુખ માટે થાઓ. | ૨૫ |
గురురురురురులు
ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org