Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 25
________________ शत्रुञ्जयावतारेऽत्र वस्तुपालेन कारिते। ઋષમ: પુરીવોડણાપવો નંદીશ્વરસ્તથા II ૧૨ || અહીં આગળ વસ્તુપાલ મંત્રી વડે કરાવેલ સુવુંજય અવતારમાં ક્ષભદેવ પુંડરીક સ્વામી, અષ્ટાપદ અને નંદીશ્વરદ્વીપ શોભે છે. મેં ૧૨ . सिंहयाना हेमवर्णा सिद्धबुद्धसुतान्विता कम्राम्रलुम्बिभृतपाणिरत्राम्बा संघविध्नहृत्।। १३ ।। સિંહ ઉપર બેઠેલી સોનાનાં વર્ણવાળી સિદ્ધ-બુદ્ધ નામના પુત્રોથી યુક્ત, આંબાની લંબને ધારણ કરનારી, એવી અંબાદેવી અહીં સાધના વિપ્નને દુર કરે છે. તે ૧૩ // श्रीनेमिपत्पद्मपूतमवलोकननामकम्। विलोकयन्त: शिखरं यान्ति भव्याः कृतार्थताम् ।। १४ ॥ શ્રી નેમિનાથ ભગવાનના ચરણકમલથી પવિત્ર અવલોક્ન નામના શિખરને દેખતાં ભવ્યજીવો કૃતાર્થતા પામે છે. / ૧૪ / शाम्बो जाम्बवतीजातस्तुङगे श्रृङगेऽस्य कृष्णजः । प्रद्युम्नश्च महाद्युम्नस्तेपाते दुस्तपं तपः ।। १५ ।। શામ્બ અને પ્રદ્યુમ્ન આના ઉચા શિખર પર દુસ્કર તપશ્ચર્યા કરી હતી. ૧૫ नानाविधौषधिगणा जाज्वलन्त्यत्र रात्रिषु। किञ्च घण्टाक्षरच्छत्रशिला: शालन्त उच्चकैः ।। १६ ।। વિવિધ ઔષધીઓનાં સમુહો અહીં રાત્રે ચમકે છે અને ઘંટાક્ષશિલા અને છત્રશિલા ઉંચા સ્થાને શોભે છે. ૧૬ || सहस्राम्रवणं लक्षारामोऽन्येपि वनव्रजाः । मयूरकोकिलाभृगीसङ्गीतिसुभगा इह ।। १७ ।। મોર, કોયલ, ભમરી વિ. સંગીતોથી સુંદર સહસ્રામવન, લક્ષારામવન અને બીજા પણ વનનાં સમુહો ત્યાં શોભે છે. / ૧૭ છે. ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118