Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 28
________________ શ્રી ઉજ્જયન્તમહાતીર્થ કલ્પ अत्थि सुरट्ठाविसए उज्जिंतो नाम पव्वओ रम्मो । तस्सिहरे आरुहिउं भतीए नमहं नेमिजिणं ।। १ ।। સોરઠ દેશમાં ઉજ્જયંત નામનો મનોહર પર્વત છે, તેના શિખર ઉપર ચડીને નેમિનાથ નાથને ભકિત વડે નમસ્કાર કરો. ॥ ૧ ॥ अंबाइअं च देविं न्हवणच्चणगंधधूवदीवेहिं । पूइय कयप्पणामा ता जोअह जेण अत्थत्थी ॥ २ ॥ સ્નાન, પૂજન, ગંધ, ધુપ, દીપ વડે અંબાદેવીને પુજનારા અને પ્રણામ કરનારા મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. ।। ૨। गिरिसिहरकुहरकंदरनिज्झरणकवाडविअडकूवेहिं। जोएह खत्तवायं जह भणियं पुव्वसूरिहिं ॥ ३ ॥ જેવી રીતે પૂર્વસૂરિઓ વડે કહેવાયુ તેમ ગિરિશિખરની નાની મોટી ગુફા, ઝરણા, નાના મોટા અવાડા, કપાડ અને વિકટકુવાઓ વગેરે સ્થળે ક્ષેત્રપાળને દેખો. ॥ ૩ ॥ कंदप्पदप्पकप्परणकुगइविहवणनेमिनाहस्स । निव्वाणसिलानामेण अत्थि भुवणंमि विक्खाया ॥ ४ ॥ કામદેવના અભિમાનને કાપવાવાળા અને ફુગતિને નાશ કરવાવાળા એવા નેમિનાથ ભગવાનનું દેરાસર નિર્વાણશિલા નામ વડે ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ છે. ॥ ૪ ॥ तस्स य उत्तरपासे दसधणुहेहिं अहोमुहं विवरं । दारंमि तस्स लिंगं अवयाणे धणुह चतारि ॥ ५ ॥ તેની ઉત્તર દિશામાં દશ ધનુષ નીચે અધોમુખ વિવર - ગુફા છે. તેના દ્વાર ઉપર ચાર ધનુષ નીચે અવદાન લિંગ છે. ॥ ૫ ॥ तस्स पसुमुत्तगंधो अत्थि रसो पलसपण सयतंबं । विंधेति कुणइ तारं ससिकुंदसमुज्जलं सहसा ।। ६ ॥ ગિરનાર: ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only ૨૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118