Book Title: Girnar Granthoni Godma
Author(s): Hemvallabhvijay
Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh

View full book text
Previous | Next

Page 10
________________ श्रीऋषभादेशादिह भरतेन कृता भविष्यतो नेमेः । अर्चाहेमीरुप्या, स जयति गिरिनारगिरिराजः ॥ ९ ॥ શ્રી ઋષભદેવ ભગવાનના ઉપદેશથી શ્રી ભરત મહારાજાએ ભવિષ્યમાં થનારા શ્રી નેમનાથ ભગવાનની જ્યાં સોના રૂપાની મૂર્તિ કરાવી, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. || ૯ || अस्थापित शक्रदत्ता चैत्ये भरतेन भाविनेमिविभोः । ___ रत्नमयी मूर्तिरियं, स जयति गिरिनारगिरिराजः ।। १० ।। શ્રી ઈન્દ્ર મહારાજાએ આપેલી ભવિષ્યકાળમાં થનારા શ્રી નેમનાથ ભગવાનની રત્નમય મૂર્તિને ભરત મહારાજાએ જ્યાં ચૈત્ય - મંદિરમાં સ્થાપન કરી. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. || ૧૦ || विश्वत्रयस्य नद्योऽवतेरुरस्मिन् गजेन्द्रपदकुंडे । श्रीनेमिस्नात्रकृते, स जयति गिरिनारगिरिराज: ॥ ११ ॥ શ્રી નેમનાથ ભગવાનના સ્નાત્ર - અભિષેક માટે ત્રણે જગતની નદીયો વિશાળ એવા ગજેન્દ્રપદ કુંડે ઉતરી આવી. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. આ ૧૧ | सर्वर्तु भद्रशालाप्रमुखवनं पुजयत्यमुं परित:। सुरनरपन्नगगीत: स जयति गिरिनारगिरिराज: ।।१२ ।। ભદ્રશાલ વગેરે વનો સઘળી ઋતુમાં ચારે તરફથી આ ગિરિનારને સેવે છે, અર્થાત્ જ્યાં સર્વ ઋતુઓમાં બધી જાતના ફુલો ખીલેલા હોય છે. તથા દેવતા, મનુષ્યો, નાગકુમાર આદિ દેવતાઓ જેના ગુણગાન ગાય છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. | ૧૨ //. ___ यस्यांत: श्रीकाश्चनबलानके दिव्यरत्नमयदेहः । श्रीनेमिः शक्रदत्त: स जयति गिरिनारगिरिराजः ॥ १३ ॥ જે સોનાના બલાનકમાં ઈન્ડે આપેલા દિવ્ય રત્નમય શ્રી નેમિનાથ ભગવાન વિરાજે છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૧૭ છે. ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 118