Book Title: Girnar Granthoni Godma Author(s): Hemvallabhvijay Publisher: Girnar Mahatirth Vikas Samiti Junagadh View full book textPage 8
________________ શ્રી ભારતી વિરચિત શ્રી ગિરનાર મહાતીર્થ કલ્પ श्रीविमलगिरेस्तीर्थाधिपस्य, परमं वदन्ति तत्वज्ञाः । शैलमनादियुगीनं, स जयति गिरिनारगिरिराजः ॥ १ ॥ સઘળા તીર્થોમાં ઉત્તમ વિમલગિરિ પર્વતના અનાદિ કાલીન શ્રેષ્ઠ શિખરરૂપે જે ગિરનાર તત્વજ્ઞો-જ્ઞાની ભગવંતો કહે છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૧૫ ट्विंशतिविंशति-षोडशदशद्वियोजन घनु: शतोचशिराः । अवसर्पिणुषु यः खलु, स जयति गिरिनारगिरिराजः ॥ २ ॥ અવસર્પિણીઓમાં પહેલા આરામાં ૨૬ યોજન, બીજા આરામાં ૨૦ યોજન, ત્રીજા આરામાં ૧૬ યોજન, ચોથા આરામાં ૧૦ યોજન, પાંચમાં આરામાં ૨ યોજન અને છઠ્ઠા આરામાં ૧૦૦ ધનુષ ઉચાઈવાળો જ રહે છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૨ 'ગિરનાર ગ્રંથોની ગોદમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 118