________________
શ્રી ભારતી વિરચિત
શ્રી ગિરનાર મહાતીર્થ કલ્પ
श्रीविमलगिरेस्तीर्थाधिपस्य, परमं वदन्ति तत्वज्ञाः ।
शैलमनादियुगीनं, स जयति गिरिनारगिरिराजः ॥ १ ॥ સઘળા તીર્થોમાં ઉત્તમ વિમલગિરિ પર્વતના અનાદિ કાલીન શ્રેષ્ઠ શિખરરૂપે જે ગિરનાર તત્વજ્ઞો-જ્ઞાની ભગવંતો કહે છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૧૫
ट्विंशतिविंशति-षोडशदशद्वियोजन घनु: शतोचशिराः ।
अवसर्पिणुषु यः खलु, स जयति गिरिनारगिरिराजः ॥ २ ॥ અવસર્પિણીઓમાં પહેલા આરામાં ૨૬ યોજન, બીજા આરામાં ૨૦ યોજન, ત્રીજા આરામાં ૧૬ યોજન, ચોથા આરામાં ૧૦ યોજન, પાંચમાં આરામાં ૨ યોજન અને છઠ્ઠા આરામાં ૧૦૦ ધનુષ ઉચાઈવાળો જ રહે છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૨
'ગિરનાર ગ્રંથોની ગોદમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org