________________
परमोतमं नृलोके सिद्धानंतं शिवाद्री परमाणौ ।
यस्मिन्नर्हदनंतं, स जयति गिरिनारगिरिराज: ॥ ३ ॥ મનુષ્યલોકમાં પરમ ઉત્તમ આ પર્વત ઉપર પરમાણુ પરમાણુએ અનંત આત્મા સિદ્ધ થયા છે તથા અનંત અરિહંત ભગવંતો સિદ્ધ થયા છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. / ૩ /.
दीक्षाकेवलं निवृति कल्याणत्रिकमनंततीर्थकृतां। युगपदथैकमभवन्, स जयति गिरनारगिरिराज: ।। ४ ।। જ્યાં અનંતા તીર્થકર ભગવંતોની દીક્ષા, કેવળજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ કલ્યાણકો એક સાથે થયા છે. અને અનંતાનું મોક્ષ કલ્યાણક થયું છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. | ૪ |
સ્વક્ષુવારીચે ચચાવારં સુરાસુરનરેશા:I संपूजयन्ति सततं, स जयति गिरिनारगिरिराजः ।। ५ ॥ સ્વર્ગલોક, પાતાળ લોક અને મૃત્યુલોકનાં ચૈત્યોમાં સુર, અસુર અને રાજાઓ જેના આકારને હંમેશા પુજે છે. તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. ૫
यदतीतचतुर्विंशति नमीश्वराद्या इहाष्ट जिनपतयः ।
कल्याणत्रिकमापुः स जयति गिरिनारगिरिराजः ।। ६।। ગઈ ચોવીસીમાં થયેલા શ્રી નમીયર, શ્રી અનિલ, શ્રી યશોધર, શ્રી કૃતાર્થ, શ્રી જિનેશ્વર, શ્રી શુદ્ધમતિ, શ્રી શિવશંકર અને શ્રી સ્પંદન તે નામના આઠ શ્રી તીર્થંકર ભગવંતોના દીક્ષા કેવળજ્ઞાન અને મોક્ષ એમ ત્રણ કલ્યાણકો થયા હતા, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. દો
दीक्षाज्ञानं निवृति माप, श्रीनेमिनाथ इह भगवान् ।
ब्रह्माद्वैतनिधिर्य: स जयति गिरनारगिरिराज: ॥ ७ ॥ અહિંયા વર્તમાન ચોવિસીના શ્રી નેમિનાથ ભગવાન દીક્ષા, કેવળજ્ઞાન, મોક્ષ પામ્યા છે. અને જે મોક્ષની ખાણ છે, તે ગિરિનાર ગિરિરાજ જય પામે છે. | ૭ ||.
शाम्बप्रद्युम्नाद्या, राजीमत्याद्यानेकशो भव्याः। यत्सेवया शिवमगुः, स जयति गिरिनारगिरिराजः ॥ ८ ॥ શાખ, પ્રદ્યુમ્ન આદિ કુમારો તથા રાજમતી આદિ અને અનેક ભવિ આત્માઓ જેમની સેવાથી મોક્ષ પામ્યા, તે ગિરિનાર ગિરિરાજ જ્ય પામે છે. તે ૮
ગિરનાર ગ્રંથોની ગોમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org