Book Title: Diksha Shastranu Rahasya Author(s): Fatehchand Belani Publisher: Jain Yuvak Sangh View full book textPage 8
________________ ७ આ વસ્તુ કાની સામે લખાય છે, અને તેની સામે દૈવી સભ્યતા વાપરવી જોઇએ તેના ખ્યાલ પ્રસ્તુત સમાલાચનામાં નથી રખાયા. પરિણામે તેમાં સોજન્ય કે માનવતાનું પણ દર્શન દુર્લભ છે. કેાઈનુ પણ ખંડન કરવામાં, યાવત્ દુશ્મન ઉપર પણ આક્રમણ કરવામાં સભ્યતા કે શિષ્ટતાની ઉણપ ન દેખાવી જોઈએ. ગમે તેના પર ગમે તેવી રીતે આક્રમણ કે હૅડમાર કરવી એ છીછરીવૃત્તિ છે. ન્યાય લેવાના કે ન્યાય માગવાના આ રસ્તા નથી. ગમે તેની સાથે ખંડન-મંડનમાં ઉતરવુ, પણ તે વાસ્તવિક પોઇન્ટ સામેજ. લખાણ કોઇ હાય અને જવાબ કંઈ આપવા યા વાછળ ને અસંબદ્ધ પ્રલાપ કરવા એ શિષ્ટ જનને યુક્ત નથી. આટલું પુસ્તકનું સમગ્રપણે અવલેાકન કર્યાં પછી હવે અંદરની વાતા ઉપર આવું છું. સમિતિ ઉપર આક્ષેપેા કર્યા છે તેના જવાબ આપવાનું માર્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66