________________
૧૫
પર વિચાર કરવાનું જણાવ્યું, અને તે પછી જે પરિણામ આવે તેને અનુસારે નિયમન કરવાનું વિચાર્યું. આમ સરકારે પ્રજાહિત માટે ઓછી લાગણી નથી બતાવી.
શુદ્ધિના આંદોલનને ગણગણાટ થઈ રહ્યો છે અને સાધુ-સંસ્થાના બગાડાની વાતે પબ્લીકપણે જાહેર થઈ રહી છે, એજ બતાવી આપે છે કે બગાડે એટલો બધો વધી પડે છે કે તે સુધારવાનું કામ આપણા કે સંઘના હાથે અશકયપ્રાય થઈ ગયું છે. - સાધુસંસ્થા જે પવિત્રમાં પવિત્ર, નિર્મળ અને શુદ્ધ હોય તેની આજે એવી શોચનીય સ્થિતિ પેદા થઈ છે કે તેની શુદ્ધિ કે સુધારણા કરી શકે તે ગૃહસ્થ–સંસારીઓ કરી શકે એમ મનાઈ રહ્યું છે. કેટલી દયામણું સ્થિતિ !
ત્યાં આવો બગાડ વધી પડ હોય, તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com