Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 58
________________ "तए ण सामी लोगंतिएहि संबोहिते समाणे जेणेव गदिवद्धणसुपासप्पमुहे सयणवग्गे तेणेव उवागच्छति २ जाव एवं वयासी-इच्छामि णं तुमहिं अब्भणुण्णाए समाणे मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए "। ताहे ताई अकामगाइं चेव एवं वयासी-“ अहासुहं મામા !” અર્થાત્ –ત્યાર પછી કાતિક દેવાથી સંબંધિત થયા બાદ ભગવાન નંદીવર્ધન અને સુપાર્શ્વ પ્રમુખ સ્વજન વર્ગ પાસે આવે છે અને તેમને એમ કહે છે કે-“તમારી આજ્ઞાપૂર્વક અગારવાસ ત્યજી અનગારધર્મ (ચારિત્ર–દીક્ષા)ને સ્વીકાર કરવા ઈચ્છું છું.” તે પર તેઓએ કહ્યું કે-“હે ભટ્ટારક! મુખ ઉપજે તેમ કરે.” મહાવીરની આ આદર્શ અને નૈતિક ધર્મના પાલનની તત્પરતા જુઓ અને આજની તes Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66