________________
૪
દીક્ષા એ પવિત્રમાં પવિત્ર વસ્તુ છે. મહાન્ આદર્શ રૂપ છે. એવી નિર્માંળ શુદ્ધ અને પવિત્ર વંસ્તુને બ્હાને આટલા કોલાહલ, પ્રપ ંચ ને માયાજાળ બીછાવવાના પ્રયત્નો કરવા અને ક્લુષિત પરિસ્થિતિ પેદા કરવી એ દીક્ષા કે ધર્મના દ્રોહે કરવા બરાબર છે. સાધુઓના તા એટલેાજ ઉદ્દેશ હાવા જોઇએ કે કોઇ પણ વ્યક્તિ દીક્ષા લેવા આવે તેને સ્પષ્ટ કહેવુ જોઇએ કે માતાપિતાદિની પરવાનગ લઈને આવા અને આત્મસાધન કરી. ચેાગ્ય હાય તેને દીક્ષા આપવી અને આત્મસાધનમાં માદક થવુ'. આ સાધુમાગ છે. સાધુસ'સ્થા આ માર્ગ સમજે અને સયમ, ત્યાગ અને શમભાવને પોષતા સ્વ-પર• કલ્યાણના સાધનમાં ઉજમાળ અને એજ શાસનદેવને પ્રાથવાનુ.
શાન્તિ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com