________________
ર
सम्यग् उत्थिताः समुत्थिता इति । सत्यपि प्रथमचरमवयसोरुत्थाने यतो बाहुल्यात् योग्यत्वाच्च प्रायो विनिवृत्तभोग कुतूहल इति निष्प्रत्यूहधर्माधिकारी इति मध्यमवयो
""
-ग्रहणम् !
( આઠમું અધ્યયન અને ત્રીજો ઉદ્દેશ ) આ સૂત્રને ટીકાકાર સ્પષ્ટ કરતાં લખે છે કે વય ત્રણ છે: યુવા, મધ્યમ અને વૃદ્ધ. તેમાં મધ્યમ વયવાળા પરિપકવ બુદ્ધિવાળા હોય છે. માટે તે ધર્મને ચૈાગ્ય છે ૪ ૪ ૪ યદ્યપિ પ્રથમ અને છેલ્લી વયમાં પણ ઉત્થાન થાય છે. તા પણ બાહુલ્યથી માટે ભાગે ‘મધ્યમવયસ્ક ભાગકુતૂહલથી પ્રાયઃ વિરત હાય છે અને તે પ્રકારની ચેાગ્યતા તે વયંમાં હાય છે. માટે તે વયમાં નિર્વિઘ્ન ધર્માધિકાર તેને સાંપડે છે. માટે અહીં મધ્યમ વય ગ્રહેણુ કરવામાં આવી છે.
સમિતિના નિવેદનની સમાલેચના પર નિરીક્ષણ કરતાં દીક્ષાના વિષયમાં આટલું લખ્યા માદ બુદ્ધિ વ્યાકુળ થઇને પોકારી ઉઠે છે કે, જેમને આત્માનુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com