________________
૪
થઈ નથી. નેમિનાથે પણ પિતાના સ્વજનને સમજાવી, બધાનાં મન સાવન કરીને સમારેહપૂર્વક દીક્ષા ગ્રહણ કરી છે. શાસ્ત્રગત કથાઓમાં અસમ્મત દીક્ષાની ઘટના જ મળતી નથી. સૂત્ર-સિદ્ધાન્ત-વર્ણિત કથાઓમાં તમામ સ્થળે “અમાપિયર પુછામિ ” ના જ ઉલ્લેખ મળે છે.નિસર્દેહ વડીલેની પરવાનગી મેળવીને જ દીક્ષા ગ્રહણ કરવાનું ન બંધારણ છે એ કેઇ ન ભૂલે.
સમિતિએ નિવેદનમાં ટાંકેલા ગાંધીજીના શબ્દોને સમાલોચક મહાશય અવળે અને અણઘટતે અર્થ કરી પ્રપંચ પાથરે છે અને તે શબ્દને એ નિષ્કર્ષ કાઢે છે કે
“આમાં (ગાંધીજીના શબ્દોમાં) તે ઘેર રહીને દીક્ષિત જેવું જીવન ગાળવામાં રહેલા પરાક્રમને જે પરિચય આપવામાં આવ્યું છે. એના પરથી એવું નિષ્પન્ન નથી થતું કે-દીક્ષા લેનાર માણસે ગૃહસ્થા– અમીજ રહેવું.” . (ક. ૩૦ ચા. ૨૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com