________________
૪૩
એમ કોઈ ન બચ્ચે કહી શકશે નહિ. “ નહાપુરું મટ્ટારમા ! ” એમ કહી નન્દીવર્ધન અને તમામ સ્વજનવ મહાવીરને દીક્ષા માટે અનુમતિ આપે છે એ ઉઘાડી વાત છે. અનુમતિ આપતાં, વિખૂટા પડતી વખત અને પડયા પછી વિરહને અંગે દુઃખ સન્તાપ થાય તે બનવા જોગ છે. પણ ચુદ્દાની વાત, સમ્મતિયુક્ત કામ થયું છે કે કેમ તેજ વિચારવાની છે.
સમાચક મહાશય લખે છે કે– તે વખતે માતાપિતા જીવતાં પણ દીક્ષા લેવાતી હતી.”
(ક. ૩૦–પા. ૨૬) પણ આ સામે કોને વાંધો છે? કેણ કહે છે કે માતાપિતા હયાત હોય તે દીક્ષા ન લેવાય? મુદ્દો તે માતાપિતાની અનુમતિ લીધા વિના અથવા તેમને પરિતાપમાં પટકીને દીક્ષા લેવાતી હતી કે કેમ એ છે અને એવી દીક્ષા કેઈ પણ તીર્થકરની કે બીજાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com