Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 52
________________ ૫૧ ઉપચાર માટે ગ્લાનને બ્રેડીને જવુ પડે તેમ દીક્ષા ખાતર તેમને તજે. પણ આ સૂત્ર પર વિવેકદૃષ્ટિથી વિચાર કરવાની આવશ્યક્તા છે કે—પરાપતાપપૂર્વક, માતાપિતાને પરિતાપના કુંડમાં પટકીને દીક્ષા લેવાનુ` ઘટી શકતુ નથી. કેમકે પંચસૂત્રકાર પરાપતાપને ધર્મ-દીક્ષાપ્રાપ્તિના મૂળમાંજ : અકુશળ, અમગળ, વિઘ્નપાત બતાવે છે. અને એ બાબત પર ખૂબ ભાર મૂકી ભલામણ કરે છે. તેઓ લખે છે કે - (ર “ भगवं इत्थं नायं परिहरमाणे अकुसलाणुबंधि अम्मापिइसोगंति । एवं अपरोवतावं सव्वहा सुगुरुसमीवें પુત્તા ! 99 અર્થાત્ આ ખામતમાં અકુશળ એવા માતૃપિત શાકને દૂર કરતા એવા ભગવાન્ દૃષ્ટાંતરૂપ છે. આમ કોઇ રીતે પરીપતાપ ન થાય તેમ સુગુરૂની સમીપમાં પ્રવ્રજ્યા ગ્રહણ કરવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66