________________
પર
3 . ઉપર પ્રમાણે સૂત્રકાર ભગવાન મહાવીરનું દૃષ્ટાંત આપીને પરતાપ ન થાય તેમ ધર્મસાધન, દીક્ષા ગ્રહણ કરવાની ભલામણ કરે છે. આ ઉપરથી ફલિતાર્થ એ નિકળે છે કે અનુમતિ વગર દીક્ષા ચાંજ લઈ શકાય કે જ્યાં પરિતાપની સંભાવના ન હેય. પણ જે અનુમતિ વિના દીક્ષા લેવામાં આપ્તજન-માતાપિતાદિને પરિતાપ થતો હેય તે તેવું દીક્ષા ગ્રહણ ન કરવું. અને એજ કારણ છે કે-“કુર્માપુત્ર” કેવલી થયા પછી પણ પિતાના માતાપિતાની ચિત્ત-સમાધિને ખાતર દીક્ષાગ્રહણ ન કરતાં અમુક સમય સુધી ઘરમાં રહે છે. જુઓ, આ
બ્લક – ." जइताव चरित्तमहं गहेमि ता मन्झ मायतायाणम् । 5 मरणं हविज नूणं सुअसोगविओगदुहिआणं ॥१२५॥
" तम्हा केवलकमलाकलिओ निअमायतायउवरोहा । ___ चिट्ठइ चिरं घरच्चिअ म कुमारो भावचारिती"||१:२६॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com