SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પર 3 . ઉપર પ્રમાણે સૂત્રકાર ભગવાન મહાવીરનું દૃષ્ટાંત આપીને પરતાપ ન થાય તેમ ધર્મસાધન, દીક્ષા ગ્રહણ કરવાની ભલામણ કરે છે. આ ઉપરથી ફલિતાર્થ એ નિકળે છે કે અનુમતિ વગર દીક્ષા ચાંજ લઈ શકાય કે જ્યાં પરિતાપની સંભાવના ન હેય. પણ જે અનુમતિ વિના દીક્ષા લેવામાં આપ્તજન-માતાપિતાદિને પરિતાપ થતો હેય તે તેવું દીક્ષા ગ્રહણ ન કરવું. અને એજ કારણ છે કે-“કુર્માપુત્ર” કેવલી થયા પછી પણ પિતાના માતાપિતાની ચિત્ત-સમાધિને ખાતર દીક્ષાગ્રહણ ન કરતાં અમુક સમય સુધી ઘરમાં રહે છે. જુઓ, આ બ્લક – ." जइताव चरित्तमहं गहेमि ता मन्झ मायतायाणम् । 5 मरणं हविज नूणं सुअसोगविओगदुहिआणं ॥१२५॥ " तम्हा केवलकमलाकलिओ निअमायतायउवरोहा । ___ चिट्ठइ चिरं घरच्चिअ म कुमारो भावचारिती"||१:२६॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034816
Book TitleDiksha Shastranu Rahasya
Original Sutra AuthorN/A
AuthorFatehchand Belani
PublisherJain Yuvak Sangh
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy