________________
કે–“ લગ્ન કરાર એક સામાજિક કરાર છે .” (ક, ૩૧ પા. ૨૮)
વાસ્તવમાં લગ્નસંસ્થા એક એવી પ્રતિજ્ઞાબદ્ધ સંસ્થા છે કે–જેમાં બન્નેએ પરસ્પરના હિતસાધનામાં વિશુદ્ધ પ્રેમથી અને નિર્મળ અંત:કરણથી એકીભાવે વર્તવાનું છે. એટલે આ ઉપરથી ખુલ્લું જણાઈ આવે છે અને સામાન્ય બુદ્ધિને માણસ પણ સુગમતાથી સમજી શકે છે કે–અને પૈકી કઈ પણ અધ્યાત્મને ઉચ્ચ માર્ગ લેવાને તૈયાર હોય તેણે પરસ્પર પૂછીને સલાહપૂર્વક કામ કરવું જોઈએ. પિતાની ત્યાગવૃત્તિની સુન્દર અસર ઉપજાવી સુલેહપૂર્વક દીક્ષા ગ્રહણ કરાય તો કેઈને કશું કહેવાનું રહેતું જ નથી. એજ નૈતિક અને ધાર્મિક બધારણ છે.
આગળ જતાં સમાચનામાં જણાવે છે કે “૧૬ -વર્ષની ઉમરને સબ્સ માતાપિતા, પત્ની કે વડીલની સમ્મતિ મેળવવા સઘળા પ્રયાસ કરે..........”(ક. ૩૧ પા. ૨૯)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com