________________
૪૮
આ સંબંધમાં–શુકનનાનુજ્ઞા એ ધબિનાના સૂત્ર તરફ ધ્યાન આપવું જોઈએ. ઉત્સર્ગરૂપે આ સૂત્ર: ધેરી માર્ગ છે, અને સમાચક મહાશયે પણ તેને ધોરી માર્ગ તરીકે સ્વીકાર કર્યો છે. આ સૂત્રમાં નાના કે મેટાને ભેદ પાડો નથી, પણ દીક્ષાના દરેક ઉમેદવારને માટે સમ્મતિ મેળવવાનું ફરમાવે છે. તેની ટીકામાં તે
ગુરુન–માતાપિત્રાન્ઝિક્ષ:, આહિરાદાન મીનીમર્યાદિપસંવંત્રિો , તસ્ય મનુ ” આમ ખુલ્લું લખ્યું છે. અર્થાત્ માતા-પિતા અને આદિશબ્દથી બહેન, પત્ની વગેરે પરીવાર, આ બધાની આજ્ઞા મેળવવી. નિસન્દહ, દીક્ષા જેવું બહાનું કાર્ય સ્વીકારતાં શાસ્ત્રવિહિત નૈતિક ધોરણ ભૂલવું કે અવગણવું એ નિતાન્ત અનુચિત છે.
વધારામાં તેઓ પાછળ (ક. ૨૭, પા. ૨૪ માં ) કહી ગયા છે કે –“અપવાદ સૂત્રને કેમ ધ્યાનમાં લેતા નથી?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com