________________
ર૭
aff ગૃહથ–પર્યાય, ત્વરિત ક વષન વ્રતपर्यायः, त्रयोदशवर्षाणि योगप्राधान्यं, पंचसप्तति ७५ वर्षाणि, माससप्तकं, दिनसप्तकं च मर्वायुःप्रमाणम् ॥" (પ્રસ્તુત ગ્રંથની તાડપત્રની પ્રતિ જેસલમિરના. ભંડારમાં છે, અને તેની કોપી વડોદરાના જ્ઞાનમંદિરમાં છે. ) અહિં વર્ષોની ગણના આંકડાથી નહીં પણ અક્ષરોથી બતાવી છે. આવા દીવા જેવા પ્રાચીન અને શિષ્ટ પ્રમાણ ઉપર પણ ઢાંકપીછેડે કરવાનું ઇસ્સાહસ કરવામાં આવે છે ! ઘણું જ શરમની વાત છે! પ્રાચીન અને શિષ્ટ પ્રમાણે મૂકીને વજુદ વગરની વાતને વળગવું તેમાં સાફ મતિદૌર્બલ્ય અને દુરભિનિવેશ ખુલ્લાં થાય છે.
ઉપરના પાઠથી સ્પષ્ટ થાય છે કે–દીક્ષા લેતી વખતે તેમની બાવીસ વર્ષની ઉમર હતી. અને બાવીસ વર્ષે દીક્ષા આપવા છતાં તે દીક્ષા છાને અપાયલી હાઈ શિષ્યચેરી ગણાઈ. જેને કાવયન્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com