Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 35
________________ ૩૪ આ પાઠથી સ્પષ્ટ સમજાય છે કે–પ્રભુને માતાપિતા ઉપર નહીં, પણ માતાપિતાનો પ્રભુ પર ગાઢ મોહ હતો. તેથી માતાપિતાના મનના સમાધાનને ખાતર અને દુનિયાને દષ્ટાંત બનવા ખાતર તેમના જીવતાં ભગવાને દીલ ન લીધી. ભગવાનનું શાસ આમ કહે છે, જ્યારે સમાચક મહાશય ઉલટું બતાવી લોકોને ભરમાવે છે. દુરાગ્રહ પાછળ માણસ કેટલે સુધી અનર્થ કરવા તૈયાર થાય છે ! પક્ષ–મેહમાં પડતાં માણસ કેટલે નીચે ઉતરી જાય છે! સમાજને ઠગવા ખાતર પ્રભુને પણ પ્રેમના બન્ધનમાં સપડાયલા બતાવવા એ કેટલી મેહદશા! બીજે સ્થળે તે જ કલમમાં લખે છે કે “ભગવાને મેહનીય કર્મનું આવરણ હોવાથી દીક્ષા ન લીધી.” :: આ હેતુ પણ વજુદ વિનાને છે. મહાવરનું કથન તેમના અભિગ્રહની મહત્તાને જરા પણ ગૌણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66