Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 40
________________ અભિગ્રહ એક આદર્શ છે. શાસ્ત્રકારે તેના સમર્થનમાં જે યુકિતપ્રવાહ રેડે છે તે પરથી એ ખુલ્લું ફલિત થાય છે કે મહાવીર દેવ પિતાના માતા-પિતાની ચિત્ત-સમાધિનું પુણ્ય કાર્ય બજાવવા ખાતર અભિગ્રહ ધારણ કરે છે. અને એમ કરીને તેઓ દીક્ષાને થોડો વખત સ્થગિત રાખવા વિરતિપરિણામથી નષ્ટ થતા ચારિત્રમોહનીય કર્મને અટકાવે છે. કેમકે જે અભિગ્રહ ગ્રહણ ન કરે તો વિરતિપરિણામના યોગે ચારિત્રમેહનીય કર્મ વિલય પામે, અને દીક્ષાના પંથે સત્વર આહણ થાય. પરન્તુ જે એમ થાય તે. માતા-પિતાની ચિત્ત-સમાધિનું પુણ્ય કાર્ય રહી જાય. પણ મહાવીરને એ કાર્ય પડતું મૂકવું ઈષ્ટ નથી. તેઓ સમજે છે કે આ કામ જે નહીં બજાવાય તે તેમનાં હદય કકળી ઉઠશે, અને તેમના જીવનની દુર્દશા થશે. માટે માતાપિતાની ચિત્ત-સમાધિનું કામ તેઓએ બહુ અગત્યનું ગયું. તેનીજ ખાતર તેઓ તેમના (માતાપિતાનાં) જીવતાં સુધી દીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66