Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 36
________________ બનાવી શકતું નથી. આ બાબતમાં અહીં વિશેષ શહાપોહ કર અસ્થાને નહીં જ ગણાય. તીર્થકર ભગવાનના જીવનની ગર્ભથી લઈને દરેક પ્રવૃત્તિ ઉચિત અને ન્યાઓ હોય છે. હરિભદ્રાચાર્ય પચ્ચીશમા અષ્ટકમાં લખે છે કે તર્થવે ત્ય-પ્રવૃસ્યા માધવમ્ ! ” “ मदौचित्यप्रवृत्तिश्च गर्भादारभ्य तस्य यत् । તત્રામાં ચાર પ્રયતે દિ નાગુ . ” અર્થાત-તીર્થકરપણું હમેશાં સદુચિત પ્રવૃત્તિના માગે માણસાધક હોય છે. તીર્થકરની સદુચિત પ્રવૃત્તિ ગર્ભથી માંડી હમેશાં હોય છે. ભગવાન મહાવીરને દીક્ષા બાબત ગર્ભાવસ્થામાં જે અભિગ્રહ શકે છે તે ન્યાયસર છે. કેવી રીતે ન્યાયયુકત છે તેને સફાટ કરતાં આચાર્ય મહારાજ આગળ જણાવે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66