________________
૩૩
यदुक्तम्-“ आस्तन्यपानाजननी पशूना
मादारलाभाच्च नराधमानाम् । आगेहकृत्याच विमध्यमानां
आर्जीवितात्तीर्थमिवोत्तमानाम् ॥" અર્થાત્ –હજી તે હું માતાના ગર્ભમાં છું ત્યાં મારા ઉપર માતાને આટલે નેહ છે તે મારા જન્મ થયા પછી તે ન જાણે કઈ સ્થિતિએ પહોંચશે આવા વિચારથી ભગવાને અભિગ્રહ ધારણ કર્યો, અને બીજા લેકેને માતા પ્રત્યે બહુમાન પ્રદર્શિત કરવા માટે, બીજાઓને માતાપિતા તરફ ભક્તિને પાઠ શિખવવા માટે અભિગ્રહ ધારણ કર્યો. કહ્યું છે છે કે –
પશુઓને માટે માતા, સ્તનપાન કરાવે ત્યાં સુધી, અધમ પુરૂષને ઘરમાં બેરી આવે ત્યાં સુધી, મધ્યમ દરજજાના માણસને ઘરમાં કામકાજ કરે ત્યાં સુધી, પણ ઉત્તમ પુરૂષને તો માતા જીવનપર્યત તીર્થરૂપ પક્ય હોય છે..
. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com