________________
૩૧
દીક્ષા ઈષ્ટ નથી. સમ્મતિ માગવા માત્રથી કાની સિદ્ધિ થતી નથી. પણ સમ્મતિ ગ્રહણ કરીને અથવા વાતાવરણ અશાન્ત ન અને તેમ શિષ્ટતાથી દીક્ષા લેવી ઇષ્ટ છે. પણુ માત્ર ચાલબાજીથી દીક્ષાનું શાસ્ત્ર ઉપજાવી કાઢવું તે દીક્ષાના સત્ય, સુંદર અને પ્રકાશવંતા સ્વરૂપને બગાડવા જેવુ છે. દીક્ષાપદ્ધતિનું પ્રતિપાદન નિષ્કપટ ભાવે અને તેના આદર્શોની રૂએ થવું ઘટે. ચાલાકી રમવામાં શું ફાયદા !
આગળ જતાં લખે છે કે “ પ્રભુને માતાપિતાદિ પ્રત્યે પ્રથમથી જ ગાઢ પ્રેમ હતા. ” ( ક. ૩૦ પા. ૨૬)
કેટલુ હાસ્યાસ્પદ વચન ! કલ્પસૂત્ર જેવા શાસ્ત્રને પણ સ્વાર્થને ખાતર ઉથલાવી નાંખવાની દુશ્ચેષ્ટા ! સમાલાચક મહાશયના અજ્ઞાનવલાસ પણ હાય. ખેર, કલ્પસૂત્ર કહે છે તે આ રહ્યુંઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com