________________
૩૨
“ णो खलु मे कप्पइ अम्मापिऊहिं जीवंतेहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए"।
અર્થા—(મહાવીર ભગવાન અભિગ્રહ કરે છે. કે, જ્યાં સુધી મારા માતા-પિતા જીવે છે ત્યાં સુધી ગૃહવાસ તજી દીક્ષા ગ્રહણ કરવી મને ન કલ્પ.
આવશ્યકચૂર્ણિમાં પણ (૨૪૨ મે પાને) આને જ મળતે નીચે પ્રમાણે ઉલ્લેખ છે કે
, तए णं भगवं मातुपितुअणुकंपणहाए गन्भत्थो चेव अभिग्गहे गेण्हति-“णाहं समणे होक्खामि नाव एताणि एत्थ जीवंतित्ति "
ઉપર જે કલ્પસૂત્રને પાઠ આપે છે તેની ટકામાં વિનયવિજયજી ઉપાધ્યાય જે ફેટ કરે છે તે ખાસ ધ્યાનમાં લેવા ગ્ય છે. તેઓ લખે છે કે – ___ “इदं अभिग्रहग्रहणं च उदरस्थेऽपि मयि मातुरीदृशः स्नेहो वर्तते, तर्हि जाते तु मयि कीदृशो भविष्यति इति धिया, अन्येषां मातरि बहुमानमदर्शनार्य।" '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com