Book Title: Diksha Shastranu Rahasya
Author(s): Fatehchand Belani
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 31
________________ પર્વને નવમા સર્ગમાં દષ્ટિપાત કરી વિચારવું ઘટે. વળી અવાક્તર કમબદ્ધ બધી ક્રિયાઓ કંઈ બધે વર્ણવાતી નથી. આગળ જતાં લખે છે કે-“સમ્મતિ લેવાને કેઈને ઇન્કારજ નથી” (ક. ૨૮. પા. ૨૪) આ શબ્દોથી સમાચક મહાશય ભ્રમમાં નાખવાની જાળ બીછાવવા માગે છે. સમ્મતિ લેવાનો અર્થ સમતિ મેળવવી એ કરતા હોય તે તે વાધે રહેતેજ નથી. અને બધો કલહ અહીં ખતમ થાય છે. પરંતુ જે તેને અર્થ સમ્મતિ માગવી ખરી, પણ તે મળે કે ન મળે છતાં પોતાનું ધાર્યું કરવું એ કરવામાં આવતે હેાય તે અહીં જ વાંધો ઉપસ્થિત થાય છે. કારણ કે સમ્મતિપૂર્વક યા સમ્મતિથી વિરૂદ્ધ વાતાવરણ વગરની દીક્ષા ઈષ્ટ છે. પણ સમ્મતિથી વિરૂદ્ધ વાતાવરણની, કલહ અને સંતાપવાળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66