________________
૨૯
અને સ્થલભદ્રની દીક્ષામાં સમાલાચક મહાશયને શિષ્યચારી જેવું શું લાગે છે ? તેઓ તે જ્યારથી વેશ્યાગૃહે વસતા હતા ત્યારથીજ સ્વત ંત્રપણે કુટુ અથી છૂટાંજ રહ્યા છે. તેમની સ્વતંત્રતામાં ખાધ નાખવાનુ કાઇએ પસંદ કર્યું નથી. જ્યાં સમ્મતિમાં વિરાધ હોય અને વિરૂદ્ધ પરિસ્થિતિમાં દીક્ષા અપાતી હોય તેાજ શિષ્યનિસ્ફટિકા ગણાય. અસમ્મત દ્વીક્ષામાં અસમ્મતના અર્થ સમ્મતિવિરૂદ્ધ અથવા વિરૂદ્ધ પરિસ્થિતિ એમ કરવા યુક્ત છે. એવી દીક્ષાના નિષેધ થાય છે. સાક્ષાત્ સમ્મતિ. કદાચ લભ્ય ન હોય પણ સમ્મતિવિરૂદ્ધ વાતાવરણ ન હાય તા તેવી દીક્ષા અસમ્મત દીક્ષામાંથી ખાતલ થાય . છે. કેમકે અસમ્મત ' શબ્દમાં અ (નવૂ ) નો . અ કુત્સિત પણ થાય છે. ‘ અનાચાર ’વિગેરે. શબ્દોની જેમ.
વ્હાલિકે’ તેના પરિવારની સમ્મતિ નથી લીધી એ શાથી જાણ્યુ ? · ત્રિ. પુ. ચરિત્ર 'ના દેશમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com