SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ “ णो खलु मे कप्पइ अम्मापिऊहिं जीवंतेहिं मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए"। અર્થા—(મહાવીર ભગવાન અભિગ્રહ કરે છે. કે, જ્યાં સુધી મારા માતા-પિતા જીવે છે ત્યાં સુધી ગૃહવાસ તજી દીક્ષા ગ્રહણ કરવી મને ન કલ્પ. આવશ્યકચૂર્ણિમાં પણ (૨૪૨ મે પાને) આને જ મળતે નીચે પ્રમાણે ઉલ્લેખ છે કે , तए णं भगवं मातुपितुअणुकंपणहाए गन्भत्थो चेव अभिग्गहे गेण्हति-“णाहं समणे होक्खामि नाव एताणि एत्थ जीवंतित्ति " ઉપર જે કલ્પસૂત્રને પાઠ આપે છે તેની ટકામાં વિનયવિજયજી ઉપાધ્યાય જે ફેટ કરે છે તે ખાસ ધ્યાનમાં લેવા ગ્ય છે. તેઓ લખે છે કે – ___ “इदं अभिग्रहग्रहणं च उदरस्थेऽपि मयि मातुरीदृशः स्नेहो वर्तते, तर्हि जाते तु मयि कीदृशो भविष्यति इति धिया, अन्येषां मातरि बहुमानमदर्शनार्य।" ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034816
Book TitleDiksha Shastranu Rahasya
Original Sutra AuthorN/A
AuthorFatehchand Belani
PublisherJain Yuvak Sangh
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy