________________
૨૧
નવ વર્ષના બાળકને કેવલજ્ઞાન થવામાં વર્ષપ્રમાણ ચારિત્ર હાવું જ જોઈએ. અને એટલા માટે આઠ વર્ષની ઉમરે દીક્ષા-સવિરતિચારિત્ર લક્ષ્ય
થાય.
(૨) વળી કાઇ મહાત્ માળકને આઠ વર્ષે ભાવ ચારિત્ર ફરસે એ પણ એ ઉલ્લેખના વિષય છે.
( ૩ ) વિશિષ્ટઅધિકારસ પન્ન મહાપુરૂષોને તેવા ( તેટલી ઉમરે દીક્ષા આપવાના ) અધિકાર હેાવાનું તે નિવેદન છે. માટે મનક સુનિ કે વા વિગેરેનાં ઉદાહરણાના આશ્રય લેવા ચૈાગ્ય ન હેાઈ શકે.
અને બાળદીક્ષા કેટલી અસ્વાભાવિક છે એ આપણે ભૂતકાળનાં ઉદાહરણાથી જોઇ શકીએ છીએ.
એક કાડાકોડી સાગરોપમના ચાથા આરામાં કે જે વખતે તીર્થંકર ભગવાન વિચરતા હતા, કેવલજ્ઞાન થતુ હતુ, કેવલીઓને જમાના હતા તેવા
સુદી કાળમાં પણ અતિમુક્તક' જેવા કાક સિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com