________________
૨૬
બાલદીક્ષાનું ઉદાહરણ શેણું જડતું નથી. આ આપણને બાલદીક્ષાની અસ્વાભાવિકતાને ખ્યાલ નથી કરાવતું ?
આગળ જતાં લખે છે-“આર્યરક્ષિત અગીઆર વર્ષના હતા.” (ક. ૨૮. પા. ૨૪.)
કેવું આશ્ચર્ય ! માણસ જ્યારે અમુક પ્રકારના જોશમાં આવે છે ત્યારે તેને સત્યાસત્ય કે શાસ્ત્રવિધાનનું પણ ભાન રહેતું નથી. કયા શાસ્ત્રથી તે અગીઆર વર્ષને ઉલ્લેખ રજુ કરે છે? “વુંલ્લુ' પ્રયેળ સાધવા સારસ્વત બન્યું, તેમ કઈ રાત્રિએ “આર્ય રક્ષિત”નો અગીઆર વર્ષને પાઠ તે નથી
વિ. સં. ૧૨લ્પ માં બનેલી “વરસાર્ધરાતવા ની “વૃત્તિ માં શ્રી સુમતિગણિએ જણાવ્યું
__“ अत्र च आर्यरक्षिताचार्याणां द्वाविंशति २२
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com