SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પર વિચાર કરવાનું જણાવ્યું, અને તે પછી જે પરિણામ આવે તેને અનુસારે નિયમન કરવાનું વિચાર્યું. આમ સરકારે પ્રજાહિત માટે ઓછી લાગણી નથી બતાવી. શુદ્ધિના આંદોલનને ગણગણાટ થઈ રહ્યો છે અને સાધુ-સંસ્થાના બગાડાની વાતે પબ્લીકપણે જાહેર થઈ રહી છે, એજ બતાવી આપે છે કે બગાડે એટલો બધો વધી પડે છે કે તે સુધારવાનું કામ આપણા કે સંઘના હાથે અશકયપ્રાય થઈ ગયું છે. - સાધુસંસ્થા જે પવિત્રમાં પવિત્ર, નિર્મળ અને શુદ્ધ હોય તેની આજે એવી શોચનીય સ્થિતિ પેદા થઈ છે કે તેની શુદ્ધિ કે સુધારણા કરી શકે તે ગૃહસ્થ–સંસારીઓ કરી શકે એમ મનાઈ રહ્યું છે. કેટલી દયામણું સ્થિતિ ! ત્યાં આવો બગાડ વધી પડ હોય, તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034816
Book TitleDiksha Shastranu Rahasya
Original Sutra AuthorN/A
AuthorFatehchand Belani
PublisherJain Yuvak Sangh
Publication Year1933
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy