________________
સુધારાના પ્રયત્ન સંઘની શકિતથી બહાર હોય ત્યારે ફરજીયાત રાજ્ય તેને નિયમનમાં લાવવા પડકાર કરવો પડે છે. આવે વખતે રાજ્યને આ પડકાર સમાજ, સાધુ–સંસ્થા અને ધર્મને માટે આશીર્વાદરૂપ થઈ પડે છે.
આગળ જતાં સમાલોચનામાં ૧૩ મે પાને લખે છે કે, “નાશભાગ કરનાર આ જમાનામાં પગે ચાલીને નાશભાગ કરે ખરા? ”
પણ “નાશભાગ” શું પગે ચાલીને નહિ થતી હોય કે ? નાઠે ” “ ભાગ્યે” એવા વ્યવહાર જ્યાં
જ્યાં થતા હશે ત્યાં બધે રેલ કે મેરેજ દેડતી હશે? અને સાધુઓની નાશભાગ તે પગે ચાલીને જ થાય. પહેલાં પણ તેમાંના કોઈની નાશભાગ થતી તે પગે ચાલીને જ થતી. વિ. સં. ૧૬૩૪ને ૧૬૩૬ માં હીરવિજયસૂરિને ભાગવું પડયું હતું તે પગે ચાલીને જ.
પરંતુ વર્તમાનમાં પણ કદાચિત એવે પ્રસંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com