________________
૧૭
પ્રાપ્ત થાય તે રખે સમાલોચક મહાશય ! તેમને ગાડી–મેટાને ઉપગ કરવાની સલાહ આપતા ! વિચાર કરજે ! નાશભાગના પ્રસંગ સાધુને આવે એ જ દિલગીરીભરી બાબત છે. તેમાં વળી વાહનના ઉપયોગની આવશ્યકતા બતાવવી પછી શું પૂછવું ! આ તે જેને આજે બચાવવા નિકળ્યા છે તેને ડુબાડવાનું થાય છે, અને પોતાનું પણ ડુબવું ભેગું. * સંયમની તાલીમ આપવામાં કઈને વાંધે ન હેય. પરંતુ એ તાલીમ આપતાં આપતાં છેક હંડપ ને કરી જવાય ! મારે મન દીક્ષા ને દીક્ષાની તાલીમ અને આદર્શ વસ્તુ છે. પરંતુ સંયમની તાલીમના પડદા પાછળ તેને “વેષ” પહેરાવી દે કે તેમ કરવાની તાકમાં ફરવું એ તો શયતાનીયત ગણાય, વેબ પહેરાવ એ કાંઈ એકડા બગડાની વાત નથી. જમ M. A ના કલાસમાં દાખલ થતાં તેની પહેલાં B. A. સુધીનું વિપુલ જ્ઞાન મેળવેલું હોવું જોઈએ, તેમ દીક્ષા લેતાં પહેલાં ગૃહવાસમાંથી જ ત્યાગવૃત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com