________________
કે ફોસલાવવાથી તેઓ દીક્ષા તરફ ખેંચાય છે. તેમની તે તૈયારી હાદિક જ્ઞાનદષ્ટિ કે ભાવવૃત્તિથી નથી હતી. વિરક્તિ શું હોય એની જેમને ખબર નથી એવા બાળકોને વેષ” પહેરાવી દે એ એમની “નિકિત” અવસ્થાને ગેરલાભ લીધે ગણાય. આવી રીતે તે, જે માબાપ મનાન કરતા હોય તે હજારની સંખ્યામાં બાળકેની આઘાપલટન તૈયાર થઈ શકે ! પરંતુ તે શું વાસ્તવિક દીક્ષા ગણાય ?
શાસ્ત્રકારોએ તે દીવા જેવું લખ્યું છે, પરંતુ તેનું રહસ્ય સમજાતું નથી એજ દીલગીરીની વાત છે. શાસ્ત્રકારે દીક્ષાના સંબંધમાં લાયકાતનું જે ચિત્ર દેર્યું છે તેના પર ધ્યાન આપવું ઘટે. વિજુમાં હરિભદ્રાચાર્યે દીક્ષાના ઉમેદવારને માટે દીક્ષેચિત જે ગુણોનું ખાસ પ્રતિપાદન કર્યું છે તે કદાચ બધાય ગુણે ન હોય અને થોડા હોય તો પણ તે અસાધારણ કટિના હોવા જોઈએ કે જેમનાથી કલ્યાણને ઉત્કર્ષ સધાય. આ રહ્યા તે શબ્દ–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com