________________
૨૧
ઉપવાસસ ખંધી ઉલ્લેખ કરતાં સમાલેાચકજી ( ક. ૨૫. પા. ૨૦ ) લખે છે કે-“ ૯ વર્ષના ખાળક પાંચ પાંચ ઉપવાસ કરી શકે....”
ઘડીભર માની લઇએ કે, હાઇ શકે. પણ લાખોમાં કે કરાડામાં તેવા ખળક કોઈ વિરલ નિકળે. તેમ લાખા કે કરોડો બાળકેમાં ચારિત્ર–ભાજન બાળક કાઇ કદાચિત વિરલ નિકળે. ઉપરના બાળક કરતાં પણ ચારિત્રભાજન ખાળકનું સ્થાન વધુ વિરલ છે એ ધ્યાનમાં લેવું ઘટે.
?
તપ અભ્યાસથી થઇ શકે, પણ એકલી તપસ્યા એ કાંઇ ચારિત્રની ચાગ્યતા નથી બતાવતી. સેા સે ઉપવાસ કરી શકે છતાં ચારિત્રની ચાગ્યતામાં મીંડુ હાય જ્યારે ‘ એકાસણું ” પણ ન કરનારા માણસ ગભીર ચારિત્ર પાળી શકે છે. ચારિત્ર કે દીક્ષા માટેની ચેાગ્યતા પ્રધાનતયા કપાયાના ઉપશમમાં અને ત્યાગવૃત્તિમાં રહેલી છે.
બાળકા દીક્ષા લેવા તૈયાર થાય છે તે શાથી? અમુક પ્રકારના કૌતુકથી યા કૌતુકથી ચા હસાવવા, રમાડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com