________________
૧૪
શકા શક્ય નથી. તે માટે તે જ્યારે શુદ્ધિનું આદેલન જાગે અને તેમાં શ્રીમંત સરકાર જેવા પિતાની પુરતી મદદ આપે, ત્યારે જ ઈષ્ટ હેતુ સધાઈ શકે.” (ક. ૧૬ પા. ૧૦)
ઉપરના શબ્દોથી એ તે સ્પષ્ટ તરી આવે છે કે દીક્ષા જેવી પવિત્ર સંસ્થામાં પણ બગાડે થયે છે અને તે, શુદ્ધિની-સુધારાની આવશ્યકતા માંગી રહી છે.
સરકારે પ્રથમજ જાહેર કર્યું હતું કેજૈનો પરસ્પર આપસમાં સમજી લેતા હોય તે તે અતિ ઉત્તમ છે અને રાજ્યને વચ્ચે દખલગીરી કરવાની જરૂર ન રહે.
પરંતુ આ કામ જ્યારે જૈનેથી ન બન્યું ત્યારે ગાયકવાડ સરકારે તે માટે પોતાની પ્રવૃત્તિ આદરી. ત્રણ ન્યાયાધીશે રાકી પંચ નીમ્યું, નિષ્પક્ષ રીતે ન્યાયપૂર્વક જે તેલ થતું હોય તે રીતે દીક્ષા–સંસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com